$\frac{1}{{\sqrt {{\mu _0}{ \in _0}} }}$ નું મૂલ્ય તથા પારિમાણિક સૂત્ર જણાવો.

Similar Questions

માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કોના બરાબર હશે.(ડાયાઈલેક્ટ્રીક અચળાંક $2.25$ અને સાપેક્ષ પરમેબીલીટી $4)$

માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો  વિદ્યુતક્ષેત્રનો ભાગ $E_x=0, E_y=2.5 \frac{N}{C}\, cos\,\left[ {\left( {2\pi \;\times\;{{10}^6}\;\frac{{rad}}{s}\;\;} \right)t - \left( {\pi \;\times\;{{10}^{ - 2}}\;\frac{{rad}}{m}} \right)x} \right]$ અને $ E_z=0$ વડે દર્શાવે છે. આ તરંગ ....... 

  • [AIPMT 2009]

શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $B_0 = 510 \;nT$ છે, તરંગનો ભાગ હોય તેવા વિદ્યુતક્ષેત્રની કંપવિસ્તાર કેટલો હશે ?

વિધુતચુબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુબકીયક્ષેત્ર ના સદિશો........

એક $100\; W$ ના પ્રકાશ બલ્બની લગભગ $5 \%$ કાર્યક્ષમતાનું દૃશ્ય વિકિરણમાં રૂપાંતરણ થાય છે. દેશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતા નીચેના કિસ્સાઓ માટે કેટલી હશે ? 

$(a)$ બલ્બથી $1 \,m$ અંતરે

$(b)$ બલ્બથી $10 \,m$ અંતરે એવું ધારોકે દરેક વિકિરણ બધી જ દિશામાં સમાન રીતે ઉત્સર્જીત થાય છે અને પરાવર્તન અવગણો.